રવિવાર આવ્યો
રવિવાર આવ્યો
રજાની મજા કરાવવા રવિવાર આવ્યો
અસ્ત થયો વાર ને યાદો સજાવી લાવ્યો,
રણને દીપાવવા રણવીર આવ્યો
ઊડતો ઊડતો વાવાઝોડું લઈ આવ્યો...
તોફાને ચડ્યો છે દરિયો
હેત કેરી લહેરો લઈ આવ્યો છે....
પવનની હેળખી યાદોની વર્ષા લઈ આવી
આંખોમાં શમણાંની દુનિયા રમતી કરી.
