STORYMIRROR

Kaushik Dave

Abstract Fantasy Inspirational

3  

Kaushik Dave

Abstract Fantasy Inspirational

લાલ રંગ શુકનિયાળ

લાલ રંગ શુકનિયાળ

1 min
208

રંગોની દુનિયામાં રંગ છે અનેક

લાલ રંગનું નામ પડે પસંદ કરે અનેક,


નવરાત્રીમાં રંગોનું છે બહુ મહત્વ

લાલ રંગની ચૂંદડી માતાને છે પસંદ,


લાલ રંગ છે જુસ્સો અને ગુસ્સાનું પ્રતિક

દુષ્ટોને મારવા જુસ્સા સાથે ગુસ્સો છે જરૂર,


પ્રથમ દિવસે લાલ રંગનું શુકન છે વધુ જરૂરી

ઘટ સ્થાપના માટે લાલ કંકુના ચાંલ્લા છે જરૂરી,


લાલ રંગમાં સાહસ, શક્તિ અને કર્મનું બંધન

સૂર્યની લાલિમા પશુ પંખી ધરતીને કરે જીવંત,


નવરાત્રી આવે ને થાય ગરબા ખૂબ

માતાજીની સ્તુતિ આરતી પૂજા ખૂબ,


રંગબેરંગી લાઈટો આપે પ્રકાશ ખૂબ

લાલ રંગ છે શુકનિયાળ ગમે બધાને ખૂબ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract