મહેફિલ
મહેફિલ
કયાંક મહેફિલના જામ છલકાય છે
કયાંક ખુશીની હામ મલકાય છે,
ક્યાંક મિત્રનો વિસામો મળે છે
ક્યાંક પત્નીની શીતળ છાયા મળે છે,
મહેફિલમાં તારલાંની ચમક મળે છે....
ક્યાંક તમારા આવવાની ખુશી મળે છે
ક્યાંક શમણાંની જિંદગી જીવવા મળે છે.
