STORYMIRROR

Pranav Kava

Abstract Inspirational

3  

Pranav Kava

Abstract Inspirational

મજા

મજા

1 min
40

લહેરાતા પવનની ધારે માણીએ સૌ મજા,

દુનિયાદારી છોડીને જીતવા જઈએ મજા,


મન મેળાપના આનંદને લૂંટી પામીએ મજા,

અણગમતા મહેમાનને હોંશથી વધાવીએ એવી મજા,


બાળપણના વાત્સલ્યને બાળદ્રષ્ટિથી માણીએ એવી મજા,

માતાની મમતાને ઝાંખવા માતા બની જઈએ એવી મજા,


મિત્રતાનો સ્વાદ ચાખવા મિત્ર બની રહીએ એવી મજા,

જુદા જિંદગીનાં આકારમાં વર્તુળ બનીને રહીએ એવી મજા..


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract