STORYMIRROR

Prakruti Shah 'Preet'

Abstract Romance Inspirational

3  

Prakruti Shah 'Preet'

Abstract Romance Inspirational

ગુલાબ

ગુલાબ

1 min
81

રંગબેરંગી

પુષ્પોનો રાજા,

ખીલે કંટક મધ્યે,

સહજીવન

કેરો સંદેશ.


પંખુડી કેરા 

અર્કે ઉદ્ભવે,

ગુલકંદ ઔષધિ,

ધખતા ગ્રીષ્મે

અર્પે ઠંડક.


પંખુડીઓની

ફોરમ ફોરે

ચોતરફ, છંટાય

શીતળકારી

ગુલાબજળ.


પ્રીત ને મૈત્રી

કેરૂં પ્રતિક,

રૂડું ગુલાબ પુષ્પ,

થાય અર્પણ

ઈશ ચરણે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract