રહસ્ય
રહસ્ય
ભેદ કળવા ના દે...
એ રહસ્ય કહેવાય,
એ રહસ્યમાં અટવાય,
એ માણસ જણાય,
સાક્ષી ભાવે કર્મ થકી,
સમર્પિત ઈશ્વર ભાવ,
પછી ક્યાં રહસ્ય,
બાકી જણાય !
ભેદ કળવા ના દે...
એ રહસ્ય કહેવાય,
એ રહસ્યમાં અટવાય,
એ માણસ જણાય,
સાક્ષી ભાવે કર્મ થકી,
સમર્પિત ઈશ્વર ભાવ,
પછી ક્યાં રહસ્ય,
બાકી જણાય !