શિયાળો
શિયાળો
ઠંડક પ્રસરતી વાયુ લહેરાતા મોસમ છવાયો,
આવ્યો શિયાળો ચોમાસાને વિદાય કહેવાયો,
પ્રેમના મધુર આનંદથી ભરપૂર ગીતો રે ગવાયો,
મદમદ પવનો પ્રેમના તાંતણે લહેરકો રે લવાયો,
કારતકથી મહા મહિના મહેમાન ગતિ કરી આવ્યો,
દિવાળી ઉજવી હોળી એ વિદાય લઈ વહી જાવીયો,
ગામડે ચૂલે મઢતા રોટલા ને ઓળો સહુ ભેગા બનાવીયો,
રંગીલી લાંબી રાતો દિવસ ટૂંકો ખેતરે જીરા ચોભી લાવીયો,...
આવીયો શિયાળો કુદરતની ધુમ્મમસની ચૂંદડી ઓઢી લાવીયો,
પ્રેમની મહેફિલો જામી ફૂલડે ફોરમ લાવ્યો રે રૂડો શિયાળો..
