ચાંદલીયાના પાલવડે શરમાયા તારલીયા ... ચાંદલીયાના પાલવડે શરમાયા તારલીયા ...
પ્રેમના મધુર આનંદથી ભરપૂર ગીતો રે ગવાયો .. પ્રેમના મધુર આનંદથી ભરપૂર ગીતો રે ગવાયો ..
યમુનાનો તટ ને કદમ્બની ડાળી.. યમુનાનો તટ ને કદમ્બની ડાળી..
ખીલી છે મંજરી વાગે છે બંસરી .. ખીલી છે મંજરી વાગે છે બંસરી ..