STORYMIRROR

Manhar Parmar

Drama

3  

Manhar Parmar

Drama

મારા કાનુડાને

મારા કાનુડાને

1 min
293

રાધાનું મન અને ગોકુળનું ધન,

 એ તો મારા કાનુુુડાને વ્હાલા,


 ગોકુળની શેરીઓ ને માખણની મટુકી,

 એ તો મારા કાનુુુડાને વ્હાલા.


 યમુનાનો તટ ને કદમ્બની ડાળી,

 એ તો મારા કાનુડાને વ્હાલા.


 ગોપીઓ ટીખળ ને જશોદાના લાડ

 એ તો મારા કાનુુડાને વહાલા.


 પૂનમની રાત ને રંગીલી રાસલીલા,

એ તો મારા કાનુડાને વ્હાલા.


Rate this content
Log in

Similar gujarati poem from Drama