STORYMIRROR

Manhar Parmar

Tragedy

3  

Manhar Parmar

Tragedy

સળગતી યાદો

સળગતી યાદો

1 min
318

વીત્યું વર્ષ અળખામણું,

થોડી ખુશીઓ ને ઝાઝી ઉપાધિઓ,

સંબંધો તૂૂૂૂટે, સંબંધો છૂટે

ખૂણે ખૂણે સળગે કલ્પાંત.  


કોઈ રસ્તા ઉપર, કોઈ પાટા ઉપર તો કોઈ અસ્પતાલમાં 

ચિરનિદ્રામાં પોઢે.

પેટિયું રળવા વલખાં મારતાં, લંગર પાસે ઉભરાય.


કોઈની આંખોમાં દયાની સરવાણી ને કોઈની આંંખો કોરી.

માણસ ઓળખાય, માણસ પરખાય,

ને એમ વહેેતી જાય જિંદગી.

નવી આશાઓ ને નવાં સપનાં, લઈને દોડે માનવી

ને એમ વહેતી જાય જિંદગી.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy