STORYMIRROR

Manhar Parmar

Drama

2  

Manhar Parmar

Drama

તરસ એક ટહુકાની

તરસ એક ટહુકાની

1 min
186

 હવા સર સર કરતી વહે વગડામાં,

 ખેતરમાં ઘઉં લહેરાય.


 મહુંડાના ઝાડ પર બેેેસી બુુલબુલ કરે કિલ્લોલ,

 ને વાતાવરણને મદહોશીમાં ધકેલે.


 ખેતરનાં ચાસમાં બગ અને બગલી

 ચારો વીણે ને ચાંચમાં ચાંચ પરોવે.


 શેેેઢા પર ઊભેેલા રાહીના મનમાં

 બોલે મોરલો.

 દોડીને જાય ઘરમાં 

 ખાટલે પડેલી પ્રાણપ્રિયાનેે આપે પાણીનો પ્યાલો.


Rate this content
Log in

Similar gujarati poem from Drama