STORYMIRROR

Manhar Parmar

Romance

3  

Manhar Parmar

Romance

કેસુડો

કેસુડો

1 min
465

  વનમાં ખીલ્યો છે કેસુડો 

  લાલચોળ, જાણે વનમાં લાગી આગ.


  કેસુડાને જોઈ મને સાંભરે રે વાલમ 

  મારો વાલમ પણ વરણાગી ને કામણગારો.


  મને રંગે છે પ્રીતના રંગે 

  ને  હું ય રંગાઉ તેેના રંગમાં.

  કેસુડો ખીલ્યો છે વનમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Romance