STORYMIRROR

Manhar Parmar

Drama

3  

Manhar Parmar

Drama

જીવન

જીવન

1 min
240

પાનખર આવી ને બધું પીળું થયું,

પાન બધા ખરવા લાગ્યાં,

વૃક્ષ લાગે ભેંકાર,


વૃક્ષોમાંથી ચળાઈને આવતો તડકો,

આંખોમાં ખૂંચે,


મન થયું વ્યાકુળ,

ત્યાં જ આવી વસંત,


મને કહે ઉચાટ બધો મેલી દે,

કુદરતને સમજ,

પાનખર પછી હોય ખુશીઓની વસંત,


સરખાવી જોયું જીવનને 

વસંત અને પાનખર સાથે

ને હૃદય થયુું ઝગમગ ઝગમગ.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar gujarati poem from Drama