STORYMIRROR

Manhar Parmar

Romance

3  

Manhar Parmar

Romance

મેળો

મેળો

1 min
242

મેળામાં તમે મહાલજો રે મારા મનવર,

મેળો તમે મહાલજો રે લોલ.

મેળામાં ફરતી મોટી મોટી ચકડોળ,

ચકડોળ સાથે આભ આંબજો રે લોલ.


મેળો તો રંગીન પરીઓનો દેશ,

એ દેશમાં ભૂૂલા ન પડજો મારા મનવર.


મેળો તો મને લાગે વહાલો મારા મનવર,

મેળાનો નેહડો તમે લગાવજો મારા મનવર.


Rate this content
Log in

Similar gujarati poem from Romance