STORYMIRROR

Manhar Parmar

Others

3  

Manhar Parmar

Others

લીલા પ્રભુની

લીલા પ્રભુની

1 min
291

ફૂલે પૂછ્યું કોયલને, તારો આટલો સુંદર કંઠ કેમ ?

કોયલ પૂછે મોરને, તું આટલો રૂપાળો કેમ ?


મોર પૂછે બાજને, તું આટલો ઝડપી કેમ ?

બાજ પૂૂછે હંસને, તું આટલો ધોળો કેેેમ ?


હંસ પૂછે પોપટને, તારો કાળો કંઠ કેમ ?

પોપટ પૂછે ચકલીને તું આટલી નાની કેમ ?


સૌને આપ્યું રૂપ, રંગ ને કંઠ પ્રભુએ,

તો પછી આટલા સવાલો કેેમ ?


Rate this content
Log in