STORYMIRROR

Bhavna Bhatt

Children Others

3  

Bhavna Bhatt

Children Others

શાળા

શાળા

1 min
998


શાળાના એ દિવસો યાદ આવી જાય છે,

સુખદ સંભારણાથી મન ભરાઈ જાય છે.


શાળાને દિલથી શીશ નમાઈ જાય છે,

જ્યાં અક્ષર વાચન શિખ્યા એ પવિત્રધામ છે.


ભાવનાઓથી ભીંજાઈ જવાય છે,

શાળાની એ યાદોથી મન ભરાઈ જાય છે.


અંતરમાં પીડા તો ત્યારે થાય છે,

શાળાના એ દોસ્તો ભુલી જાય છે.


શાળાના એ તોફાનની તો ત્યારે હદ થાય છે,

જ્યારે શિક્ષક સજા આપી, લાડ લડાવી જાય છે.


શાળાએ જીવનનું પહેલુ પગથિયું છે,

જ્યાં જીવતરના પાઠ શીખવાડી જાય છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children