STORYMIRROR

LALIT PRAJAPATI

Abstract Others

4  

LALIT PRAJAPATI

Abstract Others

સાથ

સાથ

1 min
425

સાથ આપો તમારો, ઉપદેશ ના આપો,

સાથ આપો, સલાહ હંમેશ ના આપો,


દિલ તોડવાનું કારણ તો મને આપો

ભલે તમારા દિલમાં પ્રવેશ ના આપો,


છે રાત નાની અને સમય પણ ઓછો

અને હવે આ નવા નવા વેશ ના આપો,


તમારા શબ્દોને હું સમજી ગયો, પણ

નિર્દોષ સ્મિતથી કશું વિશેષ ના આપો.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract