STORYMIRROR

Rayde Bapodara

Comedy

3  

Rayde Bapodara

Comedy

રવિવાર

રવિવાર

1 min
155

સાત વારનું સપ્તાહ રચ્યું 

ને રવિ ને બનાવ્યો મૂખી,

છ દિવસ સૌ કામમાં વ્યસ્ત

રવિવારે સૌ હોય સુખી,


મુક્ત મનથી સૌ લખી શકે

તેથી લેખનવાર રાખ્યો રવિ

પ્રભાતે ઊઠી ચાની ચૂસકી લગાવી

મોજમાં હોય લેખક ને કવિ,


ઓફિસ -બજારો બંધ હોય

ને નીરવ શાંતિ હોય ઘરે,

કવિ કલમ કાગળ લઈ

લેખનમાં નીજ ધ્યાન ધરે.


Rate this content
Log in

Similar gujarati poem from Comedy