રક્ષાબંધન
રક્ષાબંધન
આ
કેવું
બંધન
કે જે રહે
જીવનભર
બનીને કવચ
ભાઈ - બહેન કેરાં
અડગ પ્રેમનું, એક
એવાં રક્ષાસૂત્ર સ્વરૂપે
જે કહેવાય રક્ષાબંધન.
આ
કેવું
બંધન
કે જે રહે
જીવનભર
બનીને કવચ
ભાઈ - બહેન કેરાં
અડગ પ્રેમનું, એક
એવાં રક્ષાસૂત્ર સ્વરૂપે
જે કહેવાય રક્ષાબંધન.