Jignasha Trivedi

Comedy Others

3  

Jignasha Trivedi

Comedy Others

રજા

રજા

1 min
11.4K


રજા તમારી હોય તો ફરમાવું

જો કેટલુ મોટુ વેકેશન છે,


એમ કદી ન હરખાવુંં

ઉનાળાની ગરમી કેવી દઝાડે,


એથીયે વધુ ઈર્ષા તમારી 

તોય આપણે ના કરમાવુંં,


વેકેશન અમારુ બળતરા તમારી

પ્રભુને પ્રાર્થના કે રહે અકબંધ,

વેકેશનની મજા મજા જ અમારી,


પરિપત્રો આવે તોય ન ભરમાવું

ઉજવો મોજથી એમ ન શરમાવુંં.


Rate this content
Log in

Similar gujarati poem from Comedy