એક હતો ભૂતકાળ
એક હતો ભૂતકાળ
1 min
11.6K
આપયૉવરણને
તોપ્રકરણ
બનાવી છોડશે
માનવજાત
આમ જ ચાલતુ રહ્યુ જો
વૃક્ષોના બનશે
અભ્યારણ્ય
પ્રાણીઓના
ફકત બની રહેશે
સંગ્રહાલય
શિખવીશ
હું એક હતો
ભૂતકાળ
પ્રકૃતિની સંગાથ
ઊગતી હતી પ્રભાત
નભના રંગોમાં
ડૂબી જતી
સોનેરી સાંજ.