STORYMIRROR

Jignasha Trivedi

Fantasy Children

3  

Jignasha Trivedi

Fantasy Children

માખણ

માખણ

1 min
67

જો આ 'માખણ' ઢળ્યું સમજીલે કાનુડો આસપાસ છે !

પકડાયો જો કેવી આંખોથી 'માખણ માખણ' કરી જાય છે !


જુઓ 'માખણથી' ખરડાયેલ અંગ અંગ કેવું હરખાય છે !

લાજે જશોદા પણ આ 'માખણચોર' કયાં શરમાય છે !


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy