STORYMIRROR

Isha Kantharia

Fantasy Others

4  

Isha Kantharia

Fantasy Others

સફર

સફર

1 min
396

ખૂબ મુશ્કેલ છે આ સફર,

હસતા પાર કરીશ ડગર.


એકત્વ તો ઘરેણું છે મારું,

ભલેને કોઈ ના કરે નજર.


સાહિત્યનો સાથ મળતા,

બાકી નથી જીવનમાં કોઈ કસર.


એકલતામાં પણ હસું છું હું,

કેમ કે સાહિત્યની છે અસર.


"સરવાણી" કલાનો સાથ છે,

એટલે મારે નથી કોઈ ફિકર.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy