Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Isha Kantharia

Romance Tragedy

4.5  

Isha Kantharia

Romance Tragedy

તું અને તારી યાદો

તું અને તારી યાદો

1 min
304


મનના રસ્તે અચાનક તારી યાદ મળી જાય છે,

ભૂલવાની કરતી કોશિશ હૈયાને છળી જાય છે.


બંધ પુસ્તકની વચ્ચેના એ ગુલાબને જોઈને તો,

મારા રોમેરોમમાં એની સુવાસ ભળી જાય છે.


તું હતો ત્યારે તો દુઃખ દૂરથી જ ભાગી જતો,

પણ હવે ક્ષણે ક્ષણે આવી મને મળી જાય છે.


તું કહેતો કે તું તો હસતી જ સારી લાગે પણ,

આજે તારા વિના આ આંખો રડીને ઢળી જાય છે.


"સરવાણી" ખુશીઓ તો રસ્તો ભૂલી ગઈ છે,

એ તારી જેમ એ અલગ રસ્તે વળી જાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance