Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mulraj Kapoor

Fantasy

4  

Mulraj Kapoor

Fantasy

પાંજરું

પાંજરું

1 min
363

જે સદાય ખુલ્લા આકાશે ઉડ્યું,

તે સોનાના પિંજરે જઈ ભરાયું,

સુખ સગવડનો આદી બનીને,

એ જીવતો દુનિયાને નાની કરીને.

પાંખ એને હવે બોજ લાગતા,

ઝાડ પાન એને દીઠા ન ગમતા,

એ હવે રમકડું બની ગયો હતો,

નભ કેવું હોય તે ભૂલી ગયો હતો.

બંધી બનાવનાર તો મુક્ત છે,

સ્વતંત્ર વિચારધારા યુક્ત છે,

આઝાદ હતો તે હવે બંધ છે,

આ કેવી જાતનો સબંધ છે ?

Rate this content
Log in

Similar gujarati poem from Fantasy