ઝોળી
ઝોળી


ઝોળી મારી ભરેલી છે
અહંકાર, મોહ, લોભ, ક્રોધ
તેના પર વિજય ત્યાં સુધી
અજેય છે જ્યાં સુધી
આપણે તેને નાથવાની
શરૂઆત નથી કરતા
ને કર્યા બાદ પીછેહટ.
ઝોળી મારી ભરેલી છે
અહંકાર, મોહ, લોભ, ક્રોધ
તેના પર વિજય ત્યાં સુધી
અજેય છે જ્યાં સુધી
આપણે તેને નાથવાની
શરૂઆત નથી કરતા
ને કર્યા બાદ પીછેહટ.