આવ્યો મસ્તીનો તહેવાર
આવ્યો મસ્તીનો તહેવાર
આમ તમે ક્યાં જશો રે
દિલની વાત કોને કહેશો રે
મનમાં તમે ના મુંઝાશો રે
વાત મારી સાથે કરશો રે
આવ્યો આવ્યો છે ફાગ તહેવાર
ચાલો ખૈલૈયા બનવું રે
ઉત્સવ ખૂબ મનાવશુ રે
રંગબેરંગી થાશું રે
આવ્યો આવ્યો છે મસ્તી તહેવાર
ભેગા મળીને રમીએ રંગ તહેવાર
નાસ્તા પાણી કરશો રે
થોડી ભાંગ તમે પીશો રે
ભાંગ પીને મસ્તી કરવી રે
