Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Prahladbhai Prajapati

Tragedy Abstract

3  

Prahladbhai Prajapati

Tragedy Abstract

રાજકરણનું કારણ

રાજકરણનું કારણ

1 min
6.8K


રાજકરણનું કારણ સત્તાનું શાસન

વિધિ વગરનું ધારણ શબ્દોનું ભાષણ

કાળી ઝોળીએ સફેદ વસ્ત્રોનું ધારણ    

ને ઉધારી ધંધે વચનોનું અભિયારણ

મૂડી મુદ્દલે સાઠીયાઈ શબ્દે રોકાણ  

કરે સભા સરઘસ ટોળે પેઢીનું ભ્રમણ

ખુલ્લા મંચે પારકી પંચાતે બંધારણ 

કલ્યાણકારી શબ્દોનું વસ્ત્રાહરણ 

રાખે પહેરેગીર સત્તાની લાલચે ચરણ 

સાધે બુદ્ધિ જીવી નીતિ નિયમે રક્ષણ 

કારણ વગરના રાજકારણે ખેલે કારણ 

નફે પાવર સંપત્તિ સરકારી સેવા ધારણ


Rate this content
Log in