Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nirali Shah

Abstract

4.8  

Nirali Shah

Abstract

પ્રભુમાં વિશ્વાસ

પ્રભુમાં વિશ્વાસ

1 min
559

સૂર્યાસ્ત થતાંજ જાય છે સૌ પોતાના ઘર ભણી,

અરે ! પંખીઓ પણ જાય છે પોતાના માળા ભણી,

પણ તારા જીવનમાં તો નથી સૂર્યોદય કે નથી સૂર્યાસ્ત,

તું તો ધીરે ધીરે જાય છે તારા મોત ભણી,

હે વ્યસની ! હવે તો છોડ તારા વ્યસનો,

કે ઘરની ચીજવસ્તુઓ પણ જઈ રહી છે હવે બજાર ભણી,

ખાલી અમથા ઉપદેશથી શું વળવાનું છે હવે ?

રોગનું નિદાન પણ જઈ રહ્યું જ્યારે કેન્સર ભણી,

કુદરતનાં ખેલની વાતો જ છે 'નિરાલી',

હોય જો પ્રભુમાં વિશ્વાસ તો ભર ડગલાં મંદિર ભણી.

Rate this content
Log in

Similar gujarati poem from Abstract