Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

pooja dabhi

Abstract Inspirational Children

3  

pooja dabhi

Abstract Inspirational Children

પહેલો પ્રેમ- મા-બાપ

પહેલો પ્રેમ- મા-બાપ

1 min
137


એક પહેલો પ્રેમ છે, જે અમૂલ્ય છે

એક પહેલો પ્રેમ છે, કિંમતીમાં કિંમતી છે,


પોતે કાંટા જેટલું કષ્ટ ભોગવે છે

પણ આપણને તો ફૂલો પર ચલાવે છે,


એક એવો પહેલો પ્રેમ છે, જે અમૂલ્ય છે

પોતે હિરાના જેટલું ઘસાઈ જાય છે,

પણ આપણને હિરા જેમ કિંમતી બનાવે છે,


એક એવો પહેલો પ્રેમ છે, જે અમૂલ્ય છે

પોતે બીજ રૂપી જમીનમાં ગડાય છે,

પણ આપણને સોના રૂપી નિપજ બનાવે છે,


એક એવો પહેલો પ્રેમ છે, જે અમૂલ્ય છે

એક એવો પહેલો પ્રેમ છે, જે કિંમતીમાં કિંમતી છે

એક એવો પહેલો પ્રેમ છે

જે 'માતા પિતા' નામથી ઓળખાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract