STORYMIRROR

Chhaya Khatri

Abstract

4  

Chhaya Khatri

Abstract

પહેલા ગુરુ

પહેલા ગુરુ

1 min
409

પહેલા ગુરુ છે માત - પિતા 

બીજા ગુરુ નિશાળના માસ્તર,


માતા આપે શિખ સારી નરસી 

પિતા આપે જગતનું જ્ઞાન,


અંતર ચક્ષુ ત્યારે ખૂલે 

જ્યારે પ્રગટે મનના દ્વાર,


મળે એવા ગુરુ કરે 

જીવનનો ઉદ્વાર,


 ગુરુ હોવા જોઈએ જીવનમાં 

આવે સાથે એમનું જ્ઞાન ...


ગુરુના રંગમાં જે રંગાય 

આવે પરલોકનું વિમાન લેવા ...


વિમાનમાં બેસી 

સ્વર્ગમાં જાય, મનુષ્ય જન્મ થાય સાર્થક.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract