STORYMIRROR

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Abstract Fantasy

3  

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Abstract Fantasy

પાનેતર

પાનેતર

1 min
221

ઓઢી તારા નામનું પાનેતર

મારે જગ રંગે નથી રંગાવું,


શામળિયો રાખે ઉઘાડા દ્વાર

મારે કૃષ્ણ રંગે રંગાવું,


જગત રંગ ફિક્કા મારે

કૃષ્ણ અંગ જોડાવું,


જગત સંબંધ સ્વાર્થના

મારે હૈયે કોઈ ના ચિતરાણું,


ઉડાવી પાનેતર સઘળાં જગ તણા

'રાહી' મારું હરિ સંગ ગોઠવાણું.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract