Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Heena Pandya (ખુશી)

Abstract

3  

Heena Pandya (ખુશી)

Abstract

પાંદડું

પાંદડું

1 min
266

પાંદડું ત્યાં ધૂળને જો લૂછતું હતું,

વૃક્ષથી અમથું એ બટકી તૂટતું હતું.

પામવાને ડાળ એતો જાય ને વળી,

જાળવીને એ છટાથી છૂટતું હતું.

ને નમાવી ના શકે એવું કહે ભલે,

કાય તેની ધીર રાખી મૂકતું હતું,

આ અધૂરી ધારણા તેણે કરી હતી,

લાય લાગી છે ખરીને ખૂટતું હતું,

કે ઉઠાવીને 'ખુશી'થી જો ગયું લઈ,

હાલ પંખી ગોખલે એ શોભતું હતું,

Rate this content
Log in

Similar gujarati poem from Abstract