Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Comedy Drama Others

4  

Bhavna Bhatt

Comedy Drama Others

નવરા છો તમે

નવરા છો તમે

1 min
454


અરેરે કેટલાં બધાં નવરા છો તમે,

આખો દિવસ પંચાત જ કરો છો,


જબ્બર નવરા છો તમે,

આની આને ને, એની બીજાને;

ગુસપુસ વાતો કરતાં જ રહો‌ છો,


પાછી વાતો કરવાની પણ સ્ટાઈલ છે,

આંખો કોઈ પરને વાતો બીજા કોઈની;

નિંદારસમાં માસ્ટર ડિગ્રી ધરાવો છો,


ભાવના ના સમજાય કોઈનીય,

વિણી વિણીને અવગુણો શોધો છો;

અરરર કેટલાં નવરા તમે છો,


સાચાંને પણ પળમાં જૂઠ્ઠો પાડી દો છો,

ખોટાં આંસુ ને ખોટી કસમ ખાવ છો;

અભિનય સમ્રાટ તો તમે જ છો,


સંપ હતો ત્યાં તિરાડો પડાવી દીધી,

આંગળી ચીંધી બીજાને બદનામ કરો છો

અરરરરર ખરાં નવરા છો તમે !


Rate this content
Log in

Similar gujarati poem from Comedy