લઘુકાવ્ય
લઘુકાવ્ય
પૂજા માં,
ડાળીથી વિખૂટાં
પાડેલાં ફૂલ
રાખીને હું
પ્રાર્થના કરું છું,
- હે પ્રભુ! મને
સ્વજનોથી કદી
વિખૂટો
ન પાડજે!!
પૂજા માં,
ડાળીથી વિખૂટાં
પાડેલાં ફૂલ
રાખીને હું
પ્રાર્થના કરું છું,
- હે પ્રભુ! મને
સ્વજનોથી કદી
વિખૂટો
ન પાડજે!!