STORYMIRROR

amita shukla

Abstract Romance

3  

amita shukla

Abstract Romance

મન મૂંઝાયું...

મન મૂંઝાયું...

1 min
193

મન મારુ મૂંઝાઈ ગયું,

તારી મારી અધૂરી કહાનીમાં,

તારાં મૌનભર્યા સંવાદોમાં,

તારાં હૃદયનાં દ્વારનાં દસ્તકમાં,

મારી અવ્યક્ત નાં બોલેલા શબ્દોમાં,

મન મારુ મૂંઝાઈ ગયું...

શું કહું, કેવી રીતે કહું ?

મૂંઝવતો અધરો સવાલ.

તારાં હસ્તરેખાના મિલનની,

સોણલાં સેવતાં વિચારોની ધારા,

અટકશે હસ્તમેળાપની ધરા પર ?

મન મારુ મૂંઝાઈ ગયું.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract