માયા ઝૂલે બાઝી સાંકળ
માયા ઝૂલે બાઝી સાંકળ
ટેરવાંના સ્પર્શે કર્યું વાંચી જસ્ટીફીકેશન...!
હૈયા ને આવે સપનું રૂબરૂ હાસ્તો મળવાનું
છબીમાં મોરલો નાચે જોઈ રીએક્શન ...!
બુધ્ધુ થઈ ના ગોત, હજુ નથી ખોવાઈ
તસુ તસુ હીરલા માણેક છે તપ્યાં પિંખાઈ
તુ જ તો શોધે તુજ ને રોજ નવું ક્રીએશન...
માયા ઝૂલે બાઝી સાંકળ...... પોકળ મંજીલ આગળ
તડકાનો ઉતારો બર્ફીલા રણમાં પગલાં પાછળ ઝાંકળ.
