Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

pooja dabhi

Children

3  

pooja dabhi

Children

મારો ભાઈ

મારો ભાઈ

1 min
1.0K


મારો ભાઈ, મારી સાથે રોજ ઝઘડશે,

પણ પ્રેમ પણ એના કરતાં વધુ કરે,


મારો ભાઈ, નાની-નાની વાતમાં ખિજાઈ,

પણ બસ થોડી વાર માટે જ.


મારો ભાઈ, કાંઈ પણ લાવશે કે કરે તો પેલું જ મને કે'શે,

લાવીને કોઈ ને કાંંઈ નઈ કે મને જ બતાવશે, કે'શે 


મારો ભાઈ, જો હું રડું ને તો 

ગમે તેમ કરીને હસાવવાની કોશિશ કરશે


મારો ભાઈ, કયારેક મમ્મી કે કોઇ પણ ખિજાઈ,

તો પણ તે મારી જ બાજુ બોલશેે


મારો ભાઈ, હું ઘરેે ના હોય ને તો એ એકલો હશે ત્યારે રડશે,

પણ મને એમજ કે'શે કે હું તને થોડો યાદ કરુું કાંઈ.


Rate this content
Log in

Similar gujarati poem from Children