મારા શ્વાસમાં તારી સુગંધ
મારા શ્વાસમાં તારી સુગંધ
રોજ-દરરોજ પ્રેમનો પ્રસ્તાવ મુકાય કે કબુલાત કરાય?
અને શું જવાબ મળે? કે જવાબની અપેક્ષા રખાય?