Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mayur Rathod

Horror Tragedy Inspirational

4  

Mayur Rathod

Horror Tragedy Inspirational

બળાત્કાર

બળાત્કાર

1 min
296


કયાં સુધી મારા દેશની દીકરીઓ પર આ બળાત્કાર થાશે,

હવે આ આરોપીનો કેટકેટલો તો અહીં સત્કાર થાશે,


હતી તે એક ભાઈની બેન તો એક બાપની લાડકી દીકરી,

અહીં ક્યાં સુધી બિચારી પીડિતાને ધિક્કાર થાશે ?


એક વાર, બે વાર એમ ગુનેગારને કેટલી સજા માફ થાશે,

એક દીકરીના મરણ બાદ જ રસ્તાઓ ચિક્કાર થાશે,


એ નાદાન બાળકને ક્યાં ખબર હતી દુનિયા એને લૂંટશે,

અહીં તો કોઈ વિશ્વાસુ જ ઘરનો ભેદી બની મક્કાર થાશે,


આપો એવી સજા કે કોઈ દીકરી સામે જોતા વિચાર કરે,

કરે એની જ જાતને વચ બજારમાં ખુદની ફિટકાર થાશે.


Rate this content
Log in

Similar gujarati poem from Horror