Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kiran Chaudhary

Horror Fantasy Others

4  

Kiran Chaudhary

Horror Fantasy Others

અણસાર

અણસાર

1 min
228


આવતો અણસાર પશુઓને,

બનતી ઘટના કંઈક વિચિત્ર,


કરતા પશુ-પક્ષી અલગ નાદ,

થતા ભણકારને વિચિત્ર સાદ,


હોય છે વિશિષ્ટ કુદરતી શક્તિ,

ઓળખી શકે તે પ્રાણની મુક્તિ,


હોય છે દુનિયા એક અગોચર,

અણસાર મળે જાણે નિશાચર,


રાત્રિ કેરો એ ગોઝારો નજારો,

દેખાય કાળી છાયાનો પડછાયો,


પળનો સમય લાગે યુગ જેવો,

માનવ મન લાગે આઘાત કેવો ?


નક્કી ટૂંકમાં કોઈના પ્રાણ હરાશે,

મુખે માનવના રામ, રામ રટાશે.


Rate this content
Log in

Similar gujarati poem from Horror