STORYMIRROR

Vijita Panchal

Horror

4  

Vijita Panchal

Horror

રહસ્યમયી રાત

રહસ્યમયી રાત

1 min
294

ઘોર અંધકાર છવાયો આજ,

સાંભળ્યો એક અજાણ્યો અવાજ,


બની રહસ્ય આજ એક રાત,

સાથે સૂકાં પાંદડાંનો ખખડાટ,


કબરમાંથી નીકળ્યું અટ્ટહાસ્ય,

ઈચ્છાઓનો કરુણ આર્તનાદ,


આત્મા પ્રેતાત્માઓ જાગી રહ્યા,

ચમકતી વીજળીનો ગડગડાટ,


મરણ ભેગું જ છૂટી ગયો,

સૂકાં પડેલાં હૈયાનો પમરાટ,


સૂના શમણાં ને અધૂરી મનસા,

હૃદયનો ભાર બન્યો કકળાટ.


Rate this content
Log in

Similar gujarati poem from Horror