STORYMIRROR

Vijay Parmar

Horror

3  

Vijay Parmar

Horror

અગોચર દુનિયા

અગોચર દુનિયા

1 min
178

અગોચર દુનિયાની છે અલગ કહાની, 

હોય છે વાત એમાં પુરાણી,


ભયંકર રાત લાગે ડરામણી,

થરથર કાંપે રાત અંધારી, 


ડરામણા ચહેરા અને ડરામણી કહાની,

શેતાન કરે એવી શેતાની,


ભૂતિયાબંગલા અને અધુરી કહાની,

ડરામણા અવાજ અને ચીસો ડરામણી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Horror