STORYMIRROR

Hetshri Keyur

Horror Tragedy

3  

Hetshri Keyur

Horror Tragedy

એ ભયાનક રાત

એ ભયાનક રાત

1 min
291

વીજળીના ચમકાર

સાથે ધોધમાર વરસાદ

મારા મગજમાં છે હજી

એ ભયાનક રાત,


અજીબ શાંતિમાં આવતો

ખરાબ રડવાનો અવાજ

 મારા મગજમાં છે હજી

 એ ભયાનક રાત,


 પવનનાં સૂસવાટા સાથે

 શિયાળનાં અવાજ

 મારા મગજમાં છે હજી

 એ ભયાનક રાત,


 પગથિયાં પર જોયા ઊંધા પગ

 અને સંભળાયો પગરવ ભયંકર સાથ

 મારા મગજમાં છે હજી

એ ભયાનક રાત,


મારી નજીક આવતા આવતું હતું

મૃત શરીર મોટા હતાં એના હાથ

મારા મગજમાં છે હજી

એ ભયાનક રાત.


Rate this content
Log in

Similar gujarati poem from Horror