Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hetshri Keyur

Inspirational

3  

Hetshri Keyur

Inspirational

ગૃહિણી

ગૃહિણી

1 min
200


તું આખો દી કરે છે શું ?

આવું સાંભળે

એ ગૃહિણી,


સવાર ના ૬ થી રાત ૧૦

સુધી વગર પગારે કામ કરે

એ ગૃહિણી,


બધાંની જરૂરિયાત સાંભળવામાં

પોતાને ભૂલી જાય

એ ગૃહિણી,


દરેકને ગરમ જમાડી

સૌથી છેલ્લે જમવા બેઠી હોય

એ ગૃહિણી,


વધેલું જો પાઉંભાજી હોય 

તો બધા ભાગ પાડી ખાય

ઠંડી રોટલી જે ખાય

એ ગૃહિણી,


પૈસા જરૂરથી વધુ માગી

એજ પૈસાની ખાનગી રીતે બચત

જેના દ્વાર થાય

એ ગૃહિણી,


નોકરીમાં અઠવાડિયે

એક દિવસ રજા હોય

૩૬૫ દિવસ કામમાં હોય

એ ગૃહિણી,


જેની ક્યારે પણ 

કદર ન થાય

એ ગૃહિણી,


ઓફિસથી આવો 

ત્યારે જેના રાહ જોઈ રહેલ

દરવાજે નયન હોય,


બહારથી આવી 

તુરંત રસોડામાં જાય

એ ગૃહિણી,


ઘરમાં કોઈ પણ માંદુ પડે

નર્સ બની સેવા

જેના દ્વારા થાય

એ ગૃહિણી,


કહે તો છે 

આખું ઘર જેનું ઘર ઋણી હોય 

એ એટલે ગૃહિણી,


પણ ખરેખર જોઈએ તો 

ઘરમાંથી કોઈને પણ 

એની હયાતીમાં જેની 

કદર જ ન થાય 

એટલે ગૃહિણી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational