STORYMIRROR

Hetshri Keyur

Drama Romance Tragedy

3  

Hetshri Keyur

Drama Romance Tragedy

અવકાશ ક્યાં રહ્યો

અવકાશ ક્યાં રહ્યો

1 min
9

હૃદયમાં પ્રીત અઢળક છે

પણ પ્રીત ઠાલવી શકું

તેવો અવકાશ જ ક્યાં રહ્યો ?


કહેવું ઘણું છે

પણ તને બધું કહી શકું

તે માટે તું તું જ ક્યાં રહ્યો ?


હૈયાના દરેક કિનારે દુઃખ છે

પણ દુઃખ કહેવા માટે

તું મારો જ ક્યાં રહ્યો ?


પાસ બેસી વાતો ઘણી કરવી છે

પણ વાત પ્રેમની કરીએ

તેવો અવકાશ જ ક્યાં રહ્યો ?


Rate this content
Log in

Similar gujarati poem from Drama