STORYMIRROR

Hetshri Keyur

Tragedy

3  

Hetshri Keyur

Tragedy

મેં કળયુગનો હેવાન જોયો છે

મેં કળયુગનો હેવાન જોયો છે

1 min
130

સાચો પ્રેમ છે કહી વર્ષો રમત રમી 

કહી દે છે 

તને પ્રેમ મેં કર્યો નથી

શું કહું તમને 

મેં કળયુગનો હેવાન જોયો છે,


તું પત્ની છો કહી 

કહી દે છે 

તું મારી પત્ની માની નથી

શું કહું તમને

મેં કળયુગનો હેવાન જોયો છે,


સાચા પ્રેમ ને નામે

છલ કરી 

જિંદગી બરબાદ હોય કરી નાખી

શું કહું તમને

મેં કળયુગનો હેવાન જોયો છે,


અરે પોતાના 

પાશ્વી આનંદ માટે

કોઈ સ્ત્રીની લાજથી રમી નાખી

શું કહું તમને

મેં કળયુગનો હેવાન જોયો છે,


પતિ પત્નીનાં ઉત્તમ સંબંધ સાથે

રમત રમી હોય નાખી

શું કહું તમને

મેં કળયુગનો હેવાન જોયો છે,


આરામથી કહી દે

તારી જિંદગીથી કયા કારણે રમ્યો

મારી પાસે જવાબ નથી

શું કહું તમને 

મેં કળયુગનો હેવાન જોયો છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy