ઓમિકરોન
ઓમિકરોન
આંસુના અંતિમ સંસ્કાર કરી આગળ વધવું પડશે
કુળદેવીના આશિષ માંગી કાંટાળા પંથે દોડવું પડશે,
દુર્ગા સ્વયંમ નારાયણી, શક્તિ સમર્પણ કરવું પડશે
તાંડવ પ્રકોપનો ભય છોડી કાઠા કાળજે જીવવું પડશે,
મલેનિયમ જીરવે તેમ કોવિડને પણ જીરવું જ પડશે
હિમંત રાખી સરવાળે સુઝાવ કાઢી સંપી જીતવું પડશે.