STORYMIRROR

Chhaya Khatri

Horror

3  

Chhaya Khatri

Horror

અમાસની કાળી રાત

અમાસની કાળી રાત

1 min
170

ગામનું પાદર હોય કે 

હોય શહેરનું સમસાન

સ્મશાનમા, રાત વાસો થાય નહિ


ગામડામાં અમાસની રાતે થાય

દેવાળા ભોપાળાં

કાનો કાન ખબરેય ના પડે


હવે આવ્યો જમાનો નવો

શહેરીજન માને નહીં અને 

છાનામાના કરે અમાસની રાતે 

કાળા કામ


શિયાળ આવે મધરાતે 

ને ભૂત રૂંવે ભેંકાર ભાસે 

ભૂત અને શાળનો સંબધ એક જેવો


આવે બેઉ મધરાત પછી 

સાથે કોઈને લઈને જાય

કાળી રાતે જાય જેનો જીવ

એતો પાછો બને ભૂત


અમાસ ના આવજો

કોઈના  જીવનમાં ,

અમાસે ના થાય સારા કામ


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Horror