Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nisha Shah

Comedy Horror

3  

Nisha Shah

Comedy Horror

હોરર પાર્ટી

હોરર પાર્ટી

1 min
244


આવો આવો સ્ટોરી મિરર પર

આજેછે હેલોવીન હોરર પાર્ટી !

અડધી રાત્રે બે વાગે કબ્રસ્તાનમાં

પેલા ભૂતિયા ચર્ચની સામે જ તો !


જુઓ પેલા મોટા તરબૂચમાં છે દીવા !

આજુબાજુ નાના ખરબૂચાનાં બે દીવા !

ચર્ચમાંથી આવે અવાજો અવનવા,

દરેક મકાનોમાં દીવા દીસે ઝળહળતા !


ઘોર અંધારી રાત્રે પણ દીસે ઉજાસ !

પંખીઓ ઉડે નભમાં ચિત્રવિચિત્ર !

પેલો મોટો ચામાચીડીયો જો ગભરાવે !

એક શરતે આવો તમે પણ આ પાર્ટીમાં


રંગો તમે પોતાને ચિત્રવિચિત્ર રંગોથી !

અને પહેરો કપડા અવનવા ને બેઢંગી !

ગાઓપાડો બૂમબરાડા ભૂતપિશાચ જેવા

તો મળી જશે ઈનામ આ અનોખી પાર્ટીમાં !


હિંમત અને હોંશ હોય તો નાચતાકૂદતા,

આવી જાઓ આ હેલોવીન હોરરપાર્ટીમાં !

આવો આવો સ્ટોરી મિરર પર

આજેછે હેલોવીન હોરર પાર્ટી !


Rate this content
Log in

Similar gujarati poem from Comedy